Friday, 29 March 2019

વાલી મિત્રો,

વર્ષ-2019 માં જુનથી શરૂ થનાર શાળાઓમાં જો આપનું બાળક કે આપના જાણમાં હોય તેવું બાળક કે જે ને ધોરણ-1 માં પ્રવેશ મેળવવાનો છે  તેમને http://www.rtegujarat.orgઆપેલ લિંક પર જવા વિનંતી.                                                                 

પ્રવેશ મળેલ બાળકનાં જણાવેલ ડોક્યુમેન્ટ સાથે જે-તે શાળામાં પ્રવેશ મેળવી લેવા વિનંતી. જો શાળા માંથી પ્રવેશ બાબતે કોઈ પણ પ્રકારની ગેર વર્તણૂંક કરવામાં આવે તો પ્રથમ જે-તે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નો સંપર્ક કરવો તેમ છતાં પ્રવેશ બાબતે કોઈ તકલીફ ઉભી થાય તો પ્રાથમિક શિક્ષણ કમિશ્નરશ્રી ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે.